Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયદેવ શિલાનું અયોધ્યા પ્રસ્થાન...

દેવ શિલાનું અયોધ્યા પ્રસ્થાન…

- Advertisement -

નેપાળના પોખરા નજીક ગંડકી નદીમાંથી પવિત્ર વિશાળ શાલીગ્રામ (દેવ શિલા)માંથી ભગવાન રામની વિશાળ મૂર્તિ કંડારવા માટે આ દેવ શિલાને વિધીપૂર્વક અયોધ્યા પ્રસ્થાન કરવામાં આવી છે. સાધુ-સંતો દ્વારા આ શિલાનું પૂજન કર્યા બાદ તેને એક ટ્રકમાં લાદીને અયોધ્યા તરફ રવાના કરવામાં આવી હતી. માર્ગમાં શ્રધ્ધાળુઓએ આ શિલાનું પૂજન કર્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular