પીધેલ હાલતમાં કાર ચલાવતા સુનીલ હીરાલાલ મસાણી (ઉ.વ.33)ને પોલીસે પકડીને કાર્યવાહી કરી છે. વાડી પ્લોટ પાસે સુનીલ હીરાલાલ મસાણી (ઉ.વ.33) રે. પંચહાટડીવાળા કાર (જીજે 25જે 9246) પીધેલ હાલતમાં ચલાવતા મળી આવતા પોલીસે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધ્યો છે.
શહેરમાં દારૂબંધીનો ચૂસ્ત અમલ કરાવવા તેમજ શહેર અને બરડા ડુંગરમાં દારૂ દૂષણ કડક હાથે ડામી દેવા તેમજ બહારથી આવતી દારૂ સપ્લાય બંધ કરવા માંગણી ઉઠી છે