Sunday, December 7, 2025
Homeરાજ્યઉગમણા બારા ગામના બિમારીગ્રસ્ત યુવાનનું મૃત્યુ

ઉગમણા બારા ગામના બિમારીગ્રસ્ત યુવાનનું મૃત્યુ

ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે રહેતા અનિરૂદ્ધસિંહ અરવિંદસિંહ વાઘેલા નામના 28 વર્ષના ગરાસિયા યુવાનને છેલ્લા એકાદ વર્ષથી કેન્સરની બીમારી હોય ગત તારીખ 9 મી ના રોજ એકાએક તેમની તબિયત લથડતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ ઉગમણા બારા ગામના ઘેલુભા દેવાજી વાઘેલા એ સલાયા મરીન પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular