Saturday, December 21, 2024
Homeરાજ્યહાલારસમાણાના એનસી ફૌજમાં ફરજ બજાવતાં દામજીભાઇ વાઘેલાનું ફરજ દરમિયાન બિમારી સબબ મૃત્યુ...

સમાણાના એનસી ફૌજમાં ફરજ બજાવતાં દામજીભાઇ વાઘેલાનું ફરજ દરમિયાન બિમારી સબબ મૃત્યુ – VIDEO

સમાણા ગામે અંતિવિધિ : સેનાએ આપી સલામી

- Advertisement -

- Advertisement -

જામનગર સમાણાના એનસી ફૌજના જવાનનું બિમારી સબબ અંતિમવિધિ કરાઇ હતી. આ તકે સેના દ્વારા સલામી અપાઇ હતી.

જામનગર સમાણાના એનસી ફૌજના દામજીભાઇ વાલજીભાઇ વાઘેલા પંજાબના જલંધરમાં ફરજ બજાવતાં હતાં. આ દરમિયાન બિમારીને કારણે તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. તેમનો મૃતદેહ સમાણા ખાતે લવાયો હતો જ્યાં સમાણા ગામે તેમની અંતિમવિધિ યોજાઇ હતી. આ દરમિયાન સેના દ્વારા તેમને સલામી અપાઇ હતી. ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular