Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવોર્ડ નં. 1માં વિજશોક લાગતાં ગૌ-માતાના મોત

વોર્ડ નં. 1માં વિજશોક લાગતાં ગૌ-માતાના મોત

- Advertisement -

જામનગર શહેરમાં વોર્ડ નં. 1માં વિજ થાંભલાઓમાંથી શોર્ટ સર્કિટના કારણે ગૌ-માતાના મોત થયા હોવાની ઘટના સામે આવતાં લોકોમાં રોષની સાથે કચવાટની લાગણી જોવા મળી રહી છે. આ વિસ્તારના સામાજિક કાર્યકર અનવર સંઘારના જણાવ્યાનુસાર આ અંગે પીજીવીસીએલના અધિકારીઓનો સંપર્ક કરતાં કોઇ જવાબ આપી રહ્યું નથી. અહીં વિજ થાંભલાઓમાં શોર્ટ સર્કિટના લીધે ગૌ માતાના મોત થયા છે. આ અંગે પીજીવીસીએલ દ્વારા પણ કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોય. જેને પરિણામે લોકોમાં ભયનો માહોલ પણ છવાયો છે અને રોષની લાગણી પણ જોવા મળી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular