Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયદેશના તમામ રાજ્યોમાં કોરોનાનો કહેર: જાણો કયા રાજ્યમાં લોકડાઉન, ક્યાં રાત્રી કર્ફ્યું...

દેશના તમામ રાજ્યોમાં કોરોનાનો કહેર: જાણો કયા રાજ્યમાં લોકડાઉન, ક્યાં રાત્રી કર્ફ્યું અને વિવિધ પ્રતિબંધો

- Advertisement -

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરમાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. રોજે નવા કેસો અને મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે દેશનું એક પણ રાજ્ય એવું નથી કે જ્યાં કોરોનાના પ્રતિબંધો લાગુ કરવામાં ન આવ્યા હોય. તમામ રાજ્યો પૈકી ક્યાંક લોકડાઉન છે, ક્યાંક કોરોના કર્ફ્યું તો ક્યાંક રાત્રી કર્ફ્યું તેમજ વિવિધ પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. જાણો કોરોનાનું સંક્રમણ રોકવા માટે વિવિધ રાજ્યો દ્વારા કેવા કેવા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

- Advertisement -

ગુજરાત: 12મે સુધી રાત્રીના 8થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યું તેમજ 36 શહેરોમાં દિવસે પણ પ્રતિબંધો

દિલ્હી : અહિયાં 19મેથી લોકડાઉન છે. હવે તે 17મે સુધી લંબાવવામાં આવ્યું છે.

- Advertisement -

ઉત્તર પ્રદેશ : અહિયાં 17 મે સુધી કર્ફ્યું લાગુ કરવામાં આવ્યું છે.

કર્ણાટક : 10મે થી 24 મે સુધી સંપૂર્ણ લોકડાઉન

- Advertisement -

બિહાર :  કોરોનાના વધી રહેલા કેસોના લીધે અહીં 4મેથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જે 15મે સુધી રહેશે.

 ઓડીશા : 5મે થી 19મે સુધી 14 દિવસનું સંપૂર્ણ લોકડાઉન

 રાજસ્થાન: અપ્રિલથી જ અહિયાં પ્રતિબંધો લાગુ હતા. ત્યારે વધી રહેલ કોરોનાના સંક્રમણના પરિણામે 10મે થી 24મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. તેમજ રાજ્યની બોર્ડર પણ સીલ કરી દેવામાં આવી છે.

ઝારખંડ : 13મેથી 22 મે સુધી લોકડાઉન જેવા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

છતીસગઢ : વિવિધ જીલ્લાઓમાં 15મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

પંજાબ : 15મે સુધી વિકેન્ડ લોકડાઉન તેમજ નાઈટ કર્ફ્યું લગાવવામાં આવ્યું છે.

હરિયાણા: અહિયાં 17મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે.10મે થી કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે.

ચંડીગઢ : વીકએન્ડ કર્ફ્યું લગાવવામાં આવ્યું છે.

કેરળ : રાજ્યમાં 8મે થી 16મે સુધી લોકડાઉન લાગુ.

તમિલનાડુ : 10મેથી 24મે સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

મધ્યપ્રદેશ : 15મે સુધી લોડાઉન

મહારાષ્ટ્ર :  5 અપ્રિલથી 15મે સુધી લોકડાઉન જેવા પ્રતિબંધો લાગુ

ગોવા :  24મે સુધી કર્ફ્યું

પશ્ચિમ બંગાળ:  એક અઠવાડીયાથી સંપૂર્ણ પ્રતિબંધો લાગુ છે.

આસામ :  સાંજે 6વાગ્યાથી કર્ફ્યું લાગુ કરવામાં આવ્યું છે.

નાગાલેન્ડ :  30અપ્રિલથી 14મે સુધી આંશિક લોકડાઉનની જાહેરાત

મિઝોરમ:  10મે થી 17મે સુધી સંપૂર્ણ લોકડાઉન

અરુણાચલપ્રદેશ : મે મહિનાના અંત સુધી નાઈટ કર્ફ્યું

મણીપુર:  7 જેટલા જીલ્લાઓમાં  17મે સુધી  કર્ફ્યું

સિક્કિમ:  16મે સુધી લોકડાઉન જેવા પ્રતિબંધો

જમ્મુ કાશ્મીર:  10મે સુધી લોકડાઉન જેવા પ્રતિબંધો

ઉત્તરાખંડ:  11મે થી એક અઠવાડિયા માટે કોરોના કર્ફ્યું

હિમાચલ પ્રદેશ:  7મે થી 16મે સુધી કોરોના કર્ફ્યું

પોંડીચેરી:   24મે સુધી સંપૂર્ણ લોકડાઉન

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular