Thursday, March 19, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા અટકાયત - VIDEO

જામનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા અટકાયત – VIDEO

જામનગરમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા મોંઘવારી સહિતના મુદ્દે ડીકેવી સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિરોધ પ્રદર્શનમાં રસ્તો રોકવાનો પ્રયાસ કરતા પોલીસ દોડી ગઇ હતી. અને વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી હતી.

- Advertisement -

જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ સવારે ડીકેવી સર્કલ પાસે રાંધણ ગેસ, મોંઘવારી સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ટ્રાફીક જામ થતાં પોલીસ દોડી ગઇ હતી અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સાહરાબેન મકવાણા સહિતના હોદેદારો, કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular