કોરોના અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ખંભાળિયાના નરેશ વાલાભાઈ ખરા, સલાયામાં નજીર આમીનભાઈ સંઘાર, ભાણવડમાં ધર્મેશ કનુભાઈ મહેતા, દ્વારકામાં દેવજીભાઈ શંકરભાઈ મકવાણા અને હમીરભા ગજુભા માણેક સામે, મીઠાપુરમાં હરીશભાઇ નાથાભાઈ બુહેચા સામે ઓખામાં ઇમરાન ફારૂકભાઇ બુખારી અને કાસમ જીકર બોલીમ સામે જ્યારે કલ્યાણપુરમાં તોફીક યાસીન લોહીન, રાજુ પાલાભાઈ પારીયા, જેતા જેરામભાઈ ડાભી, રવિ શાંતિલાલ સોલંકી અને રવિ હેમતભાઈ લાખાણી સામે સ્થાનિક પોલીસે કલમ 188 મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.