Sunday, December 7, 2025
Homeરાજ્યદ્વારકા જિલ્લામાં કોરોના જાહેરનામા ભંગ સબબ બાર સામે ફરિયાદ

દ્વારકા જિલ્લામાં કોરોના જાહેરનામા ભંગ સબબ બાર સામે ફરિયાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસ અંગેના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગઈકાલે શુક્રવારે વધુ 12 લોકો સામે કાર્યવાહી કરાઈ છે. જેમાં ખંભાળિયામાં કિશોર દેવરાજભાઈ કણજારીયા અને ભાવેશ પરમાર સામે, દ્વારકામાં હેમતભા સુરેશભા માણેક, રજાક હબિબભાઈ ચૌહાણ અને અતુલ મનસુખભાઈ લાખાણી સામે, મીઠાપુરમાં જયેશ ભાણજીભાઈ રાઠોડ અને જાવીદ ઈકબાલ કાતથ સામે ઓખામાં નિરંજન નટુભાઈ પાબારી સામે અને ભાણવડમાં આમદ સાલેમામદ હિંગોરા, ભીમશી કરસનભાઈ પાથર, જગદીશ કચરાભાઈ બાવલા અને રાકેશ રમેશભાઇ વાઘેલા સામે કલમ 188 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular