Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો કમિશનર - ડીએમસીની ઢીચડા તથા નાઘેડી વિસ્તારમાં સાઇટ વિઝીટ

જામ્યુકો કમિશનર – ડીએમસીની ઢીચડા તથા નાઘેડી વિસ્તારમાં સાઇટ વિઝીટ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના ભૂગર્ભ ગટર શાખાની કામગીરી વિશે જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી તથા નાયબ કમિશનર ભાવેશભાઈ જાની દ્વારા ઢીચડા અને નાઘેડી વિસ્તારમાં સાઈટ વિઝીટ કરવામાં આવી હતી.

- Advertisement -

કમિશનર વિજયકુમાર ખરાડી, નાયબ કમિશનર ભાવેશભાઈ જાની તથા ભૂગર્ભ ગટર શાખાના ડેપ્યુટી એન્જિનિયર અને તેમની ટીમ દ્વારા ઢીચડા તથા નાઘેડી વિસ્તારમાં આગામી સમયમાં બનનાર જ.ઝ.ઙ. તેમજ પંમ્પીગ સ્ટેશન માટેની જગ્યાનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ કમિશનર તથા નાયબ કમિશનર દ્વારા ભવિષ્યમાં થનાર વિકાસને ધ્યાનમાં રાખીને જમીન સંપાદનને લગત જરૂરી સુચના આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular