કોરોના 19 ના વધતા જતાં ભય સામે રક્ષણ આપવા કોરોના 19 ના બુસ્ટર ડોઝનો આજરોજ 60 વર્ષથી ઉપરના લોકોને દેવાની શરૂઆત થયેલ છે. સલાયા સીએચસીના મેડીકલ સુપ્રિ. જીતેન્દ્ર પ્રસાદના માર્ગદર્શન હેઠળ સલાયાના પત્રકાર દંપતી ભરતભાઈ લાલ તથા ભારતીબેન લાલ દ્વારા આજરોજ સવારે 11 વાગ્યે લેવામાં આવેલ છે.