Tuesday, January 20, 2026
Homeરાજ્યજામનગરબાલા હનુમાન મંદિરે રામધુનમાં જોડાતા શહેર ડીવાયએસપી - VIDEO

બાલા હનુમાન મંદિરે રામધુનમાં જોડાતા શહેર ડીવાયએસપી – VIDEO

જામનગરના સુપ્રસિઘ્ધ બાલા હનુમાન મંદિરે અખંડ રામધુન ચાલે છે જેમાં શહેરીજનો મોટી સંખ્યામાં જોડાતા હોય છે ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ આ બાલા હનુમાન મંદિરે રામધુનમાં જામનગર શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા ઉપસ્થિત રહી રામધુન બોલાવી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular