અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણીને લઇને એક તરફ બોલીવુડના જાણીતા કલાકારો અને સંગીતકારો જામનગર પહોંચ્યા છે તો બીજી તરફ મુંબઇ સ્લમ વિસ્તારના બાળકોને લઇને જાણીતા સમાજસેવી તેમજ સોશિયલ મીડિયાના લોકપ્રિય હુસૈન મન્સુરી વનતારાની મુલાકાત લેવા જામનગર પહોંચ્યા છે ત્યારે તેમણે અનંત અંબાણીને ખુબ ખુબ શુભેચ્છા પાઠવી છે.
View this post on Instagram


