Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરમહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું જામનગર એરપોર્ટ ખાતે સ્વાગત

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું જામનગર એરપોર્ટ ખાતે સ્વાગત

- Advertisement -

મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેનું જામનગર એરપોર્ટ પર આગમન થતા જિલ્લા વહીવટી તંત્ર જામનગર દ્વારા તેઓનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર સહિતના મહાનુભાવોએ પુષ્પગુચ્છ વડે મુખ્યમંત્રીનું અભિવાદન કરી આવકાર્યા હતા. તેમજ આ તકે શહેર પ્રાંત અધિકારી પી.બી.પરમાર, લાલપુર પ્રાંત અધિકારી એસ.જે.અસવાર તથા ધ્રોલ પ્રાંત અધિકારી વી.ડી.સાકરીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular