Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરપ્રજાસત્તાક પર્વ પૂર્વે એસઓજી અને બોમ્બ સ્કવોર્ડ દ્વારા ચેકિંગ

પ્રજાસત્તાક પર્વ પૂર્વે એસઓજી અને બોમ્બ સ્કવોર્ડ દ્વારા ચેકિંગ

જામનગર શહેર અને જિલ્લામાં આગામી 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં કોઇ અનિચ્છનીય ઘટના કે દુર્ઘટના ન બને તે પૂર્વે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા ચુસ્ત પોલસ બંદોબસ્ત અને ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે એસઓજી, બોમ્બ સ્કવોર્ડ અને કયુઆરટીની જુદી-જુદી ટીમો બનાવી રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, બાલા હનુમાન મંદિર, જિલ્લાની હોટેલો તથા દરિયા કિનારાના સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ ચેકિંગ કામગીરી 26મી જાન્યુઆરી સુધી અવિરત ચાલુ રાખવામાં આવશે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular