Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં પીજીવીસીએલની 37 ટૂકડીઓ દ્વારા ચેકિંગ

જામનગર શહેરમાં પીજીવીસીએલની 37 ટૂકડીઓ દ્વારા ચેકિંગ

- Advertisement -

જામનગર શહેરમાં પીજીવીસીએલની 37 ટૂકડીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ 37 ટૂકડીઓ દ્વારા 13 એસઆરપી, 24 લોકલ પોલીસ, 8 એકસઆર્મી મેન અને ત્રણ વીડિયોગ્રાફરોના બંદોબસ્ત વચ્ચે સવારથી જ શહેરના કાલાવડ ગેઈટ અને નગરસીમ સબ ડીવીઝનના વિસ્તાર જેલ રોડ, રજાનગર, રવિપાર્ક, ગુલાબનગર, સનસીટી, કાલાવડ નાકા બહારમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા વીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular