Monday, January 12, 2026
HomeવિડિઓSIRની નવી ડ્રાફટ મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં...?? ચેક કરવા...

SIRની નવી ડ્રાફટ મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં…?? ચેક કરવા જુઓ.. – VIDEO

ગુજરાતમાં SIR ની કામગીરી ચાલી રહી છે ત્યારે નવી ડ્રાફટ મતદારની યાદી પણ પબલીશ થઈ ચૂકી છે. તો તમારું નામ આ યાદીમાં છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું ચાલો જાણીએ..

- Advertisement -

ડ્રાફટ મતદાર યાદીમાં તમારું નામ ચેક કરવા સૌ પ્રથમ વેબસાઈટ voters.eci.gov.in પર જવું.

ત્યારબાદ લોગઈન કરવા માટે તમારો EPIC (એપિક) નંબર નાખો અને જેનો ઓટીપી તમારા કનેકટેડ નંબર પર આવશે.

- Advertisement -

ત્યારબાદ ડાઉનલોડ ઇલેકટ્રોરોલ રોલ PDF પર જવું.

ત્યાં જઇને તમારું સ્ટેટ સીલેકટ કરવું અને પછી જીલ્લો સીલેકટ કરવો.
ત્યારબાદ તમારી વિધાનસભા સીલેકટ કરી કેપ્ચા ભરો અને તમારા વિસ્તારની પીડીએફ નીચે બતાવશે. જેને ડાઉનલોડ કરી તમારું નામ શોધી શકો છો.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular