Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરગોસરાણી કોલેજ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી

ગોસરાણી કોલેજ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી

- Advertisement -

જામનગર સહિત સમગ્ર ભારતમાં આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરના ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત ગોસરાણી કોલેજ ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ટ્રસ્ટી ભરતેશભાઇ શાહ, કેમ્પસ ડાયરેકટર ડો.સ્નેહલ કોટક પલાણ, બી.સી.એ. પ્રિન્સીપાલ હેતલબેન સાવલા, એમ.બી.એ. ડાયરેકટર ડો.અજય શાહ ડો.પી.અવસ્થી, સી.ટી.ઓ. અસ્મિતા ઝાલા સહિતના સ્ટાફ તથા 56 જેટલાં એનસીસી કેડેટસ પણ ઉપસ્થિત રહ્યા હતાં અને યોગાસેશનમાં ભાગ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular