બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂ. શૈલેશમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પૂ. શ્રધ્ધાબાઇ મ.સ.ના પરિવારના બા.બ્ર. પૂ. અવનીજી મહાસતીજી તા. 11ના સાંજે 7:25 કલાકે હાર્ટએટેકથી કાળધર્મ પામ્યા છે. ગઢડાના મણીભાઇ કામદારના સંસારી પુત્રી હતાં. તા. 12ના સવારે 8:30 કલાકે હાઉસિંગ બોર્ડ, પાલિયાદ રોડ, આરાધના ભવન, બોટાદ ખાતેથી પૂ. શૈલેશમુનિ મ.સા., પૂ. જયેશચંદ્રજી મ.સા. આદિ, પૂ. રસીલાબાઇ મ.સ. આદિની નિર્યામણા બાદ પાલખીયાત્રા નિકળી હતી.