Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરબોળચોથ : મહિલાઓ દ્વારા ગાયમાતાની પૂજા

બોળચોથ : મહિલાઓ દ્વારા ગાયમાતાની પૂજા

- Advertisement -

શ્રાવણ માસના વદ પક્ષની ચોથ બોળ ચોથ તરીકે ઓળખાય છે. મહિલાઓ આ દિવસે વ્રત કરે છે. અને ગાય તથા વાછરડાની પૂજા કરે છે. જામનગરમાં પણ મહિલાઓ દ્વારા સવારમાં ગાયની પૂજા કરીને વ્રત કરવામાં આવ્યું હતું. એવી માન્યતા છે કે આ દિવસે આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી ન ખવાય.ગાય-વાછરડાનું પૂજન કર્યા બાદ મહિલાઓ એક ટાણું કરે છે. બોળચોથના વ્રતના દિવસે સ્ત્રીઓ દળેલી કે ખાંડેલી વસ્તુઓ ખાતી નથી. ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ઘુઘરી ખવડાવવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular