Saturday, April 11, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં વોર્ડ નંબર 4ના ભાજપાના મહિલા કાર્યકરોની ગણતરીની કલાકોમાં ઘરવાપસી - VIDEO

જામનગરમાં વોર્ડ નંબર 4ના ભાજપાના મહિલા કાર્યકરોની ગણતરીની કલાકોમાં ઘરવાપસી – VIDEO

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઇ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી સમયે રાજકીય નેતાઓ પક્ષપલ્ટો કરતાં હોય છે. જામનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઇ ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ વોર્ડ નંબર 04ના ભાજપાના મહિલા કાર્યકરોએ ભાજપાનો સાથ છોડયો હતો. જેમાં વીણાબા, હિનાબા તથા માલાબેન રાઠોડ ભાજપાને છોડયા બાદ ગણતરીની કલાકોમાં ફરી ભાજપામાં જોડાયા હતાં. શિક્ષણમંત્રી અને ધારાસભ્ય રીવાબા જાડેજા જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, પ્રભારી ધનસુખભાઇ ભંડેરી સહિતનાની ઉપસ્થિતિમાં ભાજપામાં જોડાયા હતા.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular