Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયઓગસ્ટમાં 15 દિવસ બેન્કો બંધ રહેશે, જાણો રજાઓનું લીસ્ટ

ઓગસ્ટમાં 15 દિવસ બેન્કો બંધ રહેશે, જાણો રજાઓનું લીસ્ટ

- Advertisement -

Bank Holidays in August 2021 : ઓગસ્ટ મહિનામાં અનેક તહેવારો આવતા હોવાના લીધે કુલ બેંકો 15 દિવસ સુધી બંધ રહેશે. જુલાઈ મહિનો પૂરો થવાનો છે. આવી સ્થિતિમાં જો તમારે ઓગસ્ટ મહિનામાં બેન્કના કોઈ મહત્વના કામ પતાવવાના હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સૂચના મુજબ, બેંકો દર મહિનાના બીજા અને ચોથા શનિવારે અને દર રવિવારે બંધ રહે છે. આરબીઆઈનો આ નિયમ તમામ બેંકો માટે લાગુ છે. ઓગસ્ટ મહિનામાં બેંકો શનિવાર અને રવિવાર સહિત કુલ 15 દિવસ બંધ રહેશે.

- Advertisement -

List of Bank Holidays in August 2021

રજાઓનું લીસ્ટ

- Advertisement -

1ઓગસ્ટ   :  રવિવાર

8 ઓગસ્ટ :  રવિવાર

- Advertisement -

13 ઓગસ્ટ : Patriots Day (ઇમ્ફાલમાં બેન્કો બંધ રહેશે)

14 ઓગસ્ટ :  બીજો શનિવાર

15 ઓગસ્ટ : રવિવાર

16 ઓગસ્ટ : પારસી ન્યુ યર હોવાથી મુંબઈ, નાગપુર, બેલાપુરમાં બેન્કો બંધ રહેશે

19 ઓગસ્ટ : મહોરમની રજા

20 ઓગસ્ટ : ઓનમનો તહેવાર હોવાથી બેંગ્લોર, ચેનની, કોચ્ચી, તિરુવંતપુરમમાં બેંકો બંધ રહેશે

21 ઓગસ્ટ: થિરુવોનમ હોવાથી તિરુવંતપુરમમાં બેંકો બંધ રહેશે

22 ઓગસ્ટ: રક્ષાબંધન તેમજ રવિવારની રજા

23 ઓગસ્ટ: નારાયણ ગુરુ જયંતિ હોવાથી કોચ્ચીમાં બેન્કો બંધ રહેશે

28 ઓગસ્ટ:  ચોથો શનિવાર

29 ઓગસ્ટ: રવિવાર

30 ઓગસ્ટ:જન્માષ્ટમી

31 ઓગસ્ટ: કૃષ્ણાષ્ટમી હોવાથી હૈદરાબાદમાં બેન્કો બંધ રહેશે

વધુ વાંચો

GST કરદાતાઓ માટે નવો-કડક નિયમ

રાજ્યમાં હોસ્ટેલ શરુ કરવા સરકારે મંજૂરી આપી, આ નિયમોનું પાલન કરવુ પડશે

જામનગર સહિત રાજયમાં પ્રમાણિક વીજગ્રાહકો પર રૂા.1058 કરોડનો વધારાનો બોજ લાદવામાં આવ્યો !

23 વર્ષીય બોક્સર લવલીના પહોચી સેમીફાઈનલમાં, ભારતનો બીજો મેડલ પાક્કો

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular