Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરખેડૂત માટે અપમાનજનક શબ્દ વાપરનાર કેન્દ્રીયમંત્રી વિરૂધ્ધ આમ આદમી પાર્ટી દ્વારા આવેદન...

ખેડૂત માટે અપમાનજનક શબ્દ વાપરનાર કેન્દ્રીયમંત્રી વિરૂધ્ધ આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર

- Advertisement -

ભારતીય જનતાના કેન્દ્રીય મંત્રીમંડળના મિનાક્ષીબેન લેખીએ ખેડૂતો વિરૂધ્ધ અપમાનજનક શબ્દો કહ્યા હોય આમ આદમી પાર્ટી જામનગર દ્વારા તેમની વિરૂધ્ધ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ આ અંગે કેન્દ્રીયમંત્રી દ્વારા માફી માંગવામાં આવે તેવી માંગણી કરી છે. જો આ અંગે કેન્દ્રીયમંત્રી મંડળના મિનાક્ષીબેન લેખી માફી નહીં માગે તો ખેડૂતોને સાથે રાખી આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular