Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરખંભાળિયામાં એનડીપીએસના ગુનામાં બે વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો

ખંભાળિયામાં એનડીપીએસના ગુનામાં બે વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો

જામનગર એસઓજીએ દરબારગઢ પાસેથી દબોચ્યો : 2020 ના ગુનામાં નાસતો ફરતો

- Advertisement -

દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને જામનગર એસઓજીની ટીમે દરબારગઢ વિસ્તારમાંથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં 2020 માં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા અબ્બાસ લંગડો ઉર્ફે હનિસ શેખ ઉમરભાઈ જસરાયા નામનો શખ્સ જામનગરમાં હોવાની હેકો અજરણભાઈ કોડિયાતર, રમેશભાઈ ચાવડા, મયુદીનભાઈ સૈયદને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનથી પીઆઈ બી.એન. ચૌધરી અને પીએસઆઈ જે.ડી.પરમાર તથા સ્ટાફે દરબારગઢ પાંચ હાટડી વિસ્તારમાંથી અબ્બાસ લંગડાની ઝડપી લઇ ખંભાળિયા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular