જામનગરની જી.જી.હોસ્પિટલમાં સફાઇકર્મી મહિલાને માર માર્યાનો આક્ષેપ
સફાઇકર્મી વચ્ચે કોઇ બાબતે બોલાચાલી : પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી મામલો થાળે પાડવા કાર્યવાહી : સફાઇકર્મી મહિલા પડી જતાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા

© 2021 Khabar Communication Private Limited. All Rights reserved.