રાજ્યમાં રોજે અનેક અકસ્માતો થતા હોય છે. ત્યારે ગત મોડી રાત્રે અંબાજી નજીક સ્વીફ્ટ કારનો અકસ્માત થયો હતો. અને કારમાં વિદેશી દારુ ભરેલો હોવાથી લોકોએ દારૂ લેવા માટે લુંટ ચલાવી હતી.અંબાજીમાં રાત્રીના સમયે પાનસા નજીક દારુ ભરેલી કારનો અકસ્માત સર્જાયો છે. જેનો વિડીઓ પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે કારમાંથી દારૂ શોધવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. સ્વીફ્ટ કારનો રીક્ષા સાથે અકસ્માત સર્જાયો હતો.
#gujarat #ambaji #news #Video #viralvideo #khabargujarat
અંબાજી નજીક દારૂ ભરેલી કારનો અકસ્માત થતા લોકોએ દારૂ લેવા પડાપડી કરી
ગતરાત્રીના રોજ સ્વીફ્ટ કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. pic.twitter.com/iqIG3GXL5N
— Khabar Gujarat (@khabargujarat) December 14, 2021