Saturday, January 17, 2026
Homeસમાચારરાષ્ટ્રીયશ્રાવણના પ્રારંભે મહાકાલને શ્રૃંગાર...

શ્રાવણના પ્રારંભે મહાકાલને શ્રૃંગાર…

મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિતના ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં શ્રાવણ માસનો પ્રારંભ થઇ ચૂકયો છે. અહીં આપણા કરતાં 15 દિવસ વહેલો શ્રાવણનો પ્રારંભ થાય છે. ત્યારે ઉજૈજનના સુપ્રસિધ્ધ મહાકાળેશ્વર મંદિરમાં શ્રાવણના પ્રથમ સોમવારે મહાકાલને ભવ્ય શ્રૃંગાર કરવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular