Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરભાજપ તથા એનસીપીમાંથી કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

ભાજપ તથા એનસીપીમાંથી કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

- Advertisement -

જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જીવણભાઈ કુંભરવાડીયા અને સિક્કા શહેર કોંગ્રેસ પ્રભારી હારુનભાઇ પલેજાનાં પ્રયાસથી તથા સિક્કા શહેર કોંગ્રેસ પ્રમુખ અસગર સુંભણીયા અને જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી ચેતનભાઇ મોરી ની મહેનતથી મિશન 2022 અંતર્ગત ભારતીય જનતા પાર્ટી માંથી જુન્નસ કાસમ હુંદડા, એન.સી.પી.માંથી નુરજહા અકબર હુંદડા તથા સમાજ સેવી મામદ અબ્દુલ હુંદડા  ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માં જોડાયા હતા. આ તકે સિક્કા શહેર કોંગ્રેસ પ્રમુખ અસગર હુશેન સુંભણીયા, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ ઉપ પ્રમુખ દાઉદ એલિયાસભાઇ ગંઢાર, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી ચેતનભાઇ મોરી, કાસમ દાઉદ કકલ, સલીમ આદમ ખેડુ, સિક્કા શહેર કોંગ્રેસ ઉપ પ્રમુખ અલી ઇસ્માઇલ હુદડા, સિક્કા શહેર કોંગ્રેસ મહામંત્રી હારુન ભાઈ મોડા, તાલબભાઇ, ઇસ્માઇલભાઇ, સાલેમામદભાઇ તથા કોંગ્રેસપક્ષ ના કાર્યકર્તાઓની ઉપસ્થિતિ માં કોંગ્રેસમાં જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular