Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારઓખામાં માછીમારી કરતા શખ્સ સામે કાર્યવાહી

ઓખામાં માછીમારી કરતા શખ્સ સામે કાર્યવાહી

ઓખાના બર્માસલ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા અસલમ નુરમામદભાઈ સુંભણીયા નામના 28 વર્ષના માછીમાર શખ્સએ ફિશરીઝ વિભાગમાંથી ટોકન મેળવીને ફિશિંગ કરીને પરત આવ્યા પછી આ ટોકન પરત જમા ન કરાવી, જુના ટોકન મુજબ ફરીથી ફિશિંગ કરવા જતા પોલીસે ઝડપી લઈ, તેની સામે ગુજરાત ફિશરીઝ એક્ટરની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular