Sunday, January 11, 2026
Homeબિઝનેસપ્રાઇવેટ લિમિટેડ અને લિમિટેડ કંપનીઓ માટે ઓડીટ ટ્રેઈલ ધરાવતો એકાઉન્ટ સોફ્ટવેર જરૂરી

પ્રાઇવેટ લિમિટેડ અને લિમિટેડ કંપનીઓ માટે ઓડીટ ટ્રેઈલ ધરાવતો એકાઉન્ટ સોફ્ટવેર જરૂરી

24 માર્ચ 2021 ના રોજ કંપની એકાઉન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ 2021 ની જાહેરાત થયેલ છે જે મુજબ તારીખ 01 એપ્રિલ 2021 થી દરેક પ્રા. લી. અને લિમિટેડ કંપનીએ એવા જ સોફ્ટવેર માં એકાઉન્ટ કરવું ફરજીયાત છે જે એકાઉન્ટ સોફ્ટવેરમાં “ઓડિટ ટ્રેઇલ” (Audit Trail) સતતપણે મેઇન્ટેન થતું હોય.

- Advertisement -

કોઈ કંપની કોઈ પણ ક્ષણે “ઓડિટ ટ્રેઇલ” ડિસેબલ નહિ કરી શકે તેવું નિયમોમાં સ્પષ્ટ પણે ઉલ્લેખેલ છે.

ઓડિટ ટ્રેઇલ એટલે સોફ્ટવેરનું એવું ફીચર્સ કે જેમાં દરેક એન્ટ્રી – ટ્રાન્સેક્શનમાં સુધારાની તથા ક્યાં દિવસે કઈ એન્ટ્રી પસાર કરવામાં આવી વગેરે બાબતે તમામ નોંધ રહે.

- Advertisement -

આ જોગાવાઈ આગામી દિવસોમાં LLP – એટલે કે લિમિટેડ પાર્ટનરશીપ અને અમુક ટર્નઓવરથી વધુ ટર્નઓવર ધરાવતા કોઈ પણ વેપારીઓને લાગુ પડશે તેવું જાણકારો દ્વારા કહેવાય રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular