Tuesday, March 17, 2026
Homeરાજ્યહાલારખંભાળિયામાં વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો

ખંભાળિયામાં વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો

ખંભાળિયામાં ટેલીફોન એક્સચેન્જ સામે રહેતા નંગા ગોપાલ માયાણી નામના 21 વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂની બોટલ તેમજ ચપલા મળી કુલ 74 બોટલો સાથે ઝડપી લઈ, કુલ રૂપિયા 15,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ પ્રકરણમાં અન્ય એક આરોપી નિલેશ ગોપાલ માયાણી ફરાર જાહેર થયો છે. જે અંગે ખંભાળિયા પોલીસે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ આર.જે. હુંણ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular