Monday, December 15, 2025
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક ટ્રેન હેઠળ કપાઈ જતા આધેડનું મોત

ખંભાળિયા નજીક ટ્રેન હેઠળ કપાઈ જતા આધેડનું મોત

ખંભાળિયા તાલુકાના નવી મોવાણ ગામે રહેતા વેજાણંદભાઈ નારણભાઈ ગોજીયા નામના 55 વર્ષના આહિર આધેડ ગુરુવારે રાત્રિના સમયે તાલુકાના વિરમદળથી જુવાનગઢ ગામ વચ્ચે ભાતેલ ગામ પાસેથી પસાર થતા રેલવે ટ્રેક હેઠળ આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના પુત્ર પરબતભાઈ ગોજીયાએ પોલીસને કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular