Thursday, April 2, 2026
Homeરાજ્યજામનગરજામનગર આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો - VIDEO

જામનગર આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો – VIDEO

જામનગર આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો

- Advertisement -

લાલપુર તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો

હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી તે મુજબ દિવસ દરમિયાન તડકો રહ્યો, બપોર બાદ અચાનક વાતાવરણમાં ફેરફાર આવ્યો

- Advertisement -

ત્યારબાદ અચાનક વરસાદી ઝાપટું પડ્યું

- Advertisement -

લાલપુર તથા આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટા

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular