Sunday, December 7, 2025
Homeરાજ્યજામનગરકેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ શનિવારે જામનગર જિલ્લાના પ્રવાસે

કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ શનિવારે જામનગર જિલ્લાના પ્રવાસે

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ તા.25ના રોજ જામનગર જિલ્લાના પ્રવાસે છે. મંત્રી સવારે 9:00 કલાકે વાંકિયા ખાતે આયોજિત તાલુકા કક્ષાના આયુષ નિદાન મેળામાં હાજરી આપશે. બપોરે 1:30 થી 3:30 દરમિયાન તેઓ સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી લોકોના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવશે. ત્યારબાદ સાંજે 4:00 કલાકે બાલંભડીમાં ચેકડેમની કામગીરીનું ખાતમુહૂર્ત તેમજ સાંજે 5:00 કલાકે મોટી ખાવડી ગામે નવનિર્મિત ગ્રામપંચાયત ઘરનું લોકાર્પણ કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular