Sunday, December 29, 2024
Homeરાજ્યજામનગરમાનસિક રોગોની જાણકારી દર્શાવતું પ્રદર્શન - VIDEO

માનસિક રોગોની જાણકારી દર્શાવતું પ્રદર્શન – VIDEO

- Advertisement -

જામનગરની ભવન્સ શ્રી એ.કે. દોશી મહિલા કોલેજ દ્વારા મનો વિજ્ઞાન વિભાગ તરફથી મનો વિજ્ઞાનના પ્રયોગોને લગતું અને માનસિક રોગોની જાણકારી દર્શાવતુ પ્રદર્શન આજથી બે દિવસ કરવામાં આવ્યું હતું જેમાં સવારે 8:30 થી 4 દરમિયાન પ્રદર્શન નિહાળી શકાશે.

- Advertisement -

આ પ્રદર્શનનું ઉદઘાટન આજે સવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો. યોગેશ જોગસન, પ્રા.ડો.ધારાબેન દોશી, પ્રા.ડો. હસમુખ ચાવડા તથા મહિલા કોલેજના આચાર્ય ડો. ચેતનબેન ભેંસદડિયા તેમજ એચ.જે. દોશી આઈટી કોલેજના ડાયરેકટર ડો. હંસાબેન શેઠ તેમજ અધ્યક્ષ ડો. પી.આર. રાજાણીના અધ્યાપક ડો. કેતન ધોળકિયા ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રદર્શન ખુલ્લુ મુકાયા બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રદર્શન નિહાળ્યું હતું. ભવન્સ એ.કે. દોશી મહિલા કોલેજ દ્વારા બે દિવસ મનોવિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular