Monday, December 23, 2024
Homeરાજ્યહાપા-મડગાંવ એક્સપ્રેસ ટ્રેનમાં વધારાનો સેકન્ડ સ્લીપર કોચ લાગશે

હાપા-મડગાંવ એક્સપ્રેસ ટ્રેનમાં વધારાનો સેકન્ડ સ્લીપર કોચ લાગશે

- Advertisement -

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ફેબ્રુઆરી મહિનામાં હાપા-મડગાંવ એક્સપ્રેસ ટ્રેનમાં એક વધારાનો કોચ અસ્થાયીરૂપે ઉમેરવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ ટ્રેન નં. 22908/22907 હાપા-મડગાંવ એક્સપ્રેસ ટ્રેનમાં હાપાથી 1 ફેબ્રુઆરી થી 22 ફેબ્રુઆરી, 2023 સુધી અને મડગાંવથી 3 ફેબ્રુઆરી થી 24 ફેબ્રુઆરી, 2023 સુધી એક વધારાનો સેકંડ સ્લીપર કોચ લગાડવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular