Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજેએમસી કમિશનરે સીસી રોડના કામમાં યોગ્ય ગુણવતા જાળવવા આપ્યા સૂચનો

જેએમસી કમિશનરે સીસી રોડના કામમાં યોગ્ય ગુણવતા જાળવવા આપ્યા સૂચનો

જામનગર મહાનગરપાલિકાની સિવિલ શાખા હસ્તક જુદા જુદા વિસ્તારોમાં લોક ભાગીદારી સ્કીમ અંતર્ગત તેમજ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કામ પ્રગતિ હેઠળ છે. આ સીસી રોડના કામનું સાઈટ પર લેવામાં આવેલ કયુબના સેમ્પલનું ટેસ્ટિંગ કમિશનર વિજયકુમાર ખરાડી, ડીએમસી ભાવેશભાઈ જાની તથા ડેપ્યુટી એન્જીનિયર હિતેશભાઈ પાઠકની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. તેમજ આ સીસી રોડની કામગીરી પ્રત્યે સમય માટે કયોરિંગ અને યોગ્ય ગુણવતા જાળવવા કમિશનર ડીએમસી દ્વારા સૂચનો આપવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular