Tuesday, December 31, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં જાહેરમાં બખેડો કરતા બે શખ્સ ઝડપાયા

જામનગરમાં જાહેરમાં બખેડો કરતા બે શખ્સ ઝડપાયા

- Advertisement -

જામનગરમાં રણજીત રોડ પર સજુબા સ્કૂલ પાસે જાહેરમાં માથાકૂટ કરતા બે શખ્સોને પોલીસે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેરના રણજીત રોડ પર સજુબા સ્કુલ પાસે જાહેરમાં બે શખ્સો બથમબથી કરી જાહેર સુલેહશાંતિનો ભંગ કરી બખેડો કરતા હોવાની જાણ થતા પીએસઆઈ વી.આર.ગામેતી તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો સ્થળ પરથી આમદ મહમદ રફીક પીરજાદા અને આફતાબ મહમદ મકવાણા નામના બે શખ્સો પોલીસે ઝડપી લઇ બન્ને વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular