ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતા કિશનભાઈ આલાભાઈ મુછડીયા નામના 21 વર્ષના શ્રમિક યુવાન બુધવારે રાત્રિના સમયે પાકમાં નાખવાની ઝેરી દવાનો છંટકાવ કરી રહ્યા હતા, ત્યારે તેમને વિપરીત અસર થતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવની જાણ મૃતકના મોટાભાઈ વિજયભાઈ આલાભાઈ મુછડિયાએ અહીંની પોલીસને કરી છે