દ્વારકા જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શાંતપૂર્ણ માહોલમાં શરૂ થયું હતું.
આજે સવારથી લોકોમાં મતદાન કરવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ખંભાળિયામાં ભાગ નં. 132 ખાતે નવપરણીત યુગલે પરીવાર સાથે મતદાન કર્યું હતું તે પ્રસંગની તસવીર.