Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરહાપામાં કારખાનામાં આગ

હાપામાં કારખાનામાં આગ

- Advertisement -

જામનગર નજીક હાપામાં આવેલ શ્રી કવોલિટી પેકર્સ નામના કારખાનામાં આગ ભભૂકી ઉઠતાં ફાયરની ટીમ દોડી ગઇ હતી.

- Advertisement -

આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કારખાનામાં રહેલો ધાણાંનો જથ્થો બળીને ખાક થઇ ગયો હતો. ફાયર વિભાગના જવાનો દ્વારા બે ગાડી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular