આપને આપણા ઘરમાં સુખ-શાંતિથી સુઈ શકીએ છીએ કારણ કે બહાર પોલીસ અને સૈનિકો આપણી સુરક્ષા માટે જાગે છે. આવું તો આપણે વારંવાર સાંભળવા મળે છે. સેવા સુરક્ષા અને શાંતિના સંદેશા સાથે લઈને પ્રજાની સહાયતા માટે સદાય હાજર રહેતી અમદાવાદ પોલીસનું માનવતા દર્શાવતું સેવાકાર્ય જોવા મળ્યું છે. જેમાં નદીમાં ડૂબતા શ્વાનનો જીવ એક પોલીસ કર્મચારીએ બચાવી લીધો હતો અને શ્વાનને નવજીવન આપી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
અમદાવાદ પોલીસનું માનવતા દર્શાવતું સેવાકાર્ય જોવા મળ્યું છે. જેમાં નદીમાં ડૂબતા શ્વાનનો જીવ એક પોલીસ કર્મચારીએ બચાવી લીધો હતો અને શ્વાનને નવજીવન આપી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. #Gujaratpolice @GujaratPolice #help #animals #AnimalLovers pic.twitter.com/1PHaSMmj0O
— Khabar Gujarat (@khabargujarat) November 15, 2022