જામનગર શહેરમાં આવેલ દિગ્જામ વુુલનમીલમાં કપડાના ફીનીશીંગ વિભાગમાં અકસ્માતે આગ લાગી હતી. આ અંગે જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગને કારણે લાખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી.
જામનગર શહેરમાં આવેલ દિગ્જામ વુુલનમીલમાં કપડાના ફીનીશીંગ વિભાગમાં અકસ્માતે આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગને કારણે લાખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી. #jamnagar pic.twitter.com/QwRQBToMxQ
— Khabar Gujarat (@khabargujarat) September 23, 2022