Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયફીફાએ ભારતીય ફૂટબોલ ફેડરેશન પરનો પ્રતિબંધ હટાવી લીધો

ફીફાએ ભારતીય ફૂટબોલ ફેડરેશન પરનો પ્રતિબંધ હટાવી લીધો

ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફુટબોલ(ઋઈંઋઅ)એ ઓલ ઇન્ડિયા ફુટબોલ ફેડરેશન પર પ્રતિબંધ લગાવ્યો હતો. પરંતુ હવે આ નિર્ણય પર ફરી વિચાર કરવામાં આવ્યો હતો અને આ પ્રતિબંધને હટાવી લેવાયો છે.

- Advertisement -

ફીફા એ એઆઈએફએફમાં ત્રીજા પક્ષના હસ્તક્ષેપના કારણે પ્રતિબંધ લગાવ્યો હતો. પરંતુ એઆઈએફએફમાં સંચાલનમાં થઇ રહેલા ફેરફારના કારણે આ પ્રતિબંધ હટાવી દીધો. હવે ઓક્ટોબરમાં યોજાનારા અંડર-17 મહિલા વર્લ્ડ કપની હોસ્ટિંગનો ભારતનો અધિકાર પણ યથાવત રહેશે.આ પહેલા એઆઈએફએફ પર પ્રતિબંધ લગાવ્યા બાદ ફીફાએ નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, ત્રીજા પક્ષના વધુ પડતા હસ્તક્ષેપના કારણે અખિલ ભારતી ય ફુટબોલ મહા સંઘને પ્રતિબંધિત કરવાનો નિર્ણય લેવાયો હતો ફીફાએ એમ પણ કહ્યું હતું કે, આ પ્રતિબંધ ત્યારે હટાવવામાં આવશે જ્યારે એક સાથે કામ કરવાનું શરૂ કરીશું.ભારતીય ફુટબોલમાં આ તમામ વિવાદ એઆઈએફએફના અધ્યક્ષ રહેલા પ્રફુલ્લ પટેલના કારણે શરૂ થયો. પ્રફુલ
4અનુ. પાના નં. 6 ઉપર

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular