જામનગર સહિત દેશભરમાં આજરોજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઇ રહી છે. ત્યારે જામનગર જિલ્લા ક્રિકેટ એસો. દ્વારા ક્રિકેટ બંગ્લા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. તેમજ તિરંગા પાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રિકેટ બંગ્લા ખાતે ક્રિકેટ રમવા આવતાં ખેલાડીઓ મોટી સંખ્યામાં જોડાયા હતાં.