Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાં એસ.ઓ.જી તથા એલસીબી દ્વારા સઘન ચેકિંગ કાર્યવાહી

Video : જામનગરમાં એસ.ઓ.જી તથા એલસીબી દ્વારા સઘન ચેકિંગ કાર્યવાહી

જામનગર સહિત દેશભરમાં આવતીકાલે 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવશે. જામનગરમાં ધ્વજવંદન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 15મી ઓગસ્ટ પૂર્વે આજરોજ જામનગરમાં એસ.ઓ.જી તથા એલસીબી દ્વારા સઘન ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

જામનગરની જી.જી હોસ્પીટલ તેમજ જામનગરના રેલવે સ્ટેશન, એસ.ટી બસ ડેપો સહિતના શહેરના ભીડભાડ વાળા સ્થળોએ પોલીસ દ્વારા બોંબ સ્કવોડને સાથે રાખીને સઘન ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular