Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજિલ્લા જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

જિલ્લા જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

શ્રાવણ સુદ પૂનમના રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે જિલ્લા જેલમાં બહેનોએ કેદી ભાઈઓને રાખડીઓ બાંધી હતી.

- Advertisement -

બહેનો દ્વારા કેદી ભાઈઓને રાખડી બાંધતા જેલમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં બહેનોની આંખો છલકાઈ ગઈ હતી. આ તકે જિલ્લા જેલ અધિક્ષક એમ.જી. રબારી, જેલર એન.કે. ઝાલા, રવિરાજસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, મશરીભાઈ કરંગીયા, સંજયભાઈ ગઢવી સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને બહેનોએ 595 જેટલા કેદી ભાઈઓને રાખડી બાંધી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular