જામનગરની ઔદ્યોગિક સંસ્થા બ્રાસ ફાઉન્ડ્રી એસોસિએશનના વર્ષ 2022-2025ના વર્ષ માટેના હોદ્ેદારોની ચૂંટણી યોજાવમાં આવેલ હતી. જેમાં સતત છઠ્ઠી ટર્મ માટે કરશનભાઇ જી. ટીંબડીયાની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે.
જ્યારે લાખાભાઇ એમ. કેશવાલા-ઉપપ્રમુખ, સવજીભાઇ એસ. તરાવીયા-મંત્રી, હસમુખભાઇ જી. સંઘાણી-સહમંત્રી, બાવનજીભાઇ જી. દોમડીયા-ખજાનચી, રમેશભાઇ એચ. પણસારા-ઓડિટર તથા જેન્તીભાઇ ટી. ટીંબકડીયા એડીટર તરીકે બિનહરીફ વરાયા હતાં.