જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લમ્પી ગ્રસ્ત ગાયોની સારવાર કરવામાં આવી રહી છે.
ગો શાળા દરેડ તેમજ વિશ્રામવાડી વિસ્તારમાં ગાયોની સારવાર કરવામાં આવી રહી હોય કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા જુદાં જુદાં વિસ્તારોમાં ચાલતી ગાયોની સારવારનું નિરિક્ષણ કર્યું હતું અને જરૂરી સુચનાઓ આપી હતી.