Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરપૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દ્વારા બોર્ડના પરીક્ષાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દ્વારા બોર્ડના પરીક્ષાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષ જોષી તથા સિધ્ધાંત જોશી દ્વારા વોર્ડ નં.3 મા વસતા ધો.10 અને ધો.12 નો શૈક્ષણિક વર્ષ 2021-22 મા અભ્યાસ પૂર્ણ કરી બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તા.30 જુલાઈના રોજ ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી, વિશ્ર્વકર્માબાગ, ગાંધીનગર મેઈન રોડ, જામનગર ખાતે આયોજન કરવામાંઆવ્યું હતું.

- Advertisement -

આ તકે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ડૉ.વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક પક્ષ ના નેતા કુસુમબેન પંડ્યા, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઈ ભાટુ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિન્ડોચા, પૂર્વ મેયર દિનેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular